Uncategorized
સ્માર્ટ સિટી સુરત જાહેર રોડ પરતંત્ર ની બેદરકારી
જાહેર રોડ ઉપર ડિવાઇડર ની જગ્યા ઉપર ડ્રમ
સ્માર્ટ સિટી સુરતમાં ત્રણ રસ્તા નવાગામ ડીંડોલી જવા વાળા નવા રોડના ત્રણ રસ્તા ઉપર કેટલા બે વર્ષથી ડિવાઇડર ની જગ્યા ઉપર પતરાના ડ્રમ મૂકી સર્વિસ રોડ પર જવાની વ્યવસ્થા કરવામાં આવી છે ઘણીવાર તો આ ડ્રમના લીધે અકસ્માત પણ થાય છે તંત્ર એ આ વાત પર ધ્યાન આપી ડ્રમ હટાવી ડીવાઈડર બનાવવા જોઈએ જેથી નાના મોટા અકસ્માત ના થાય
રિપોટિંગ પ્રકાશ દોશી ’
“

