ડીંડોલી થી પલસાણા જવા વાલા મેઇન રોડ ઉપર ખરવાસા ગ્રામ પંચાયતની હદ માં ગોપીન ઇન્ડસ્ટ્રીઝ ની સામે વીર રેસીડેન્સી ની બાજુમાં નવનિર્માણ સોસાયટી ના કારણે સોસાયટી વાળાઓ જાહેર રોડ ઉપર કચરો નાખે છે જેની ફરિયાદ વડાપ્રધાન શ્રી ની કચેરીમાં કરવામાં આવી હતી ફરિયાદ કર્યા બાદ કચરો ઊંચકવામાં આવતો નથી પરંતુ કચરાને બાળીને પ્રદૂષણ ફેલાવવામાં આવે છે ઉચ્ચ અધિકારીઓ રાઉન્ડ લે તો ઘણું બધું બહાર આવે એમ છે કચરો બાળી પ્રદૂષણ ફેલાવનાર તંત્રની ગોળ બેદરકારી
રિપોર્ટિંગ પ્રકાશ દોશી ઇન્ડિયા ટીવી લાઈવ

