ઉધના ઝોનની હદમાં સંજયનગર ઝૂંપડપટ્ટી ડ્રેનેજ જ ના મેન ચેમ્બર ઓવરફ્લો મૌખિક રજૂઆત થતા કામગીરી થતી નથી ઓનલાઈન ફરિયાદ છતાં પણ કામગીરી સંતોષપૂર્વક થતી નથી ગંભીર રોગચાળો બીમારી થાય તો જવાબદાર કોણ